કાળી ચૌદસ કેમ ઉજવવામાં આવે છે? જાણો તેનું અદ્ધભૂત રહસ્ય અને તેનું મહત્વ – Kali Chaudas 2025

Kali Chaudas 2025

Kali Chaudas 2025: દિવાળીના તહેવારોની શરૂઆતમાં એક ખાસ દિવસ આવે છે જેને કાળી ચૌદસ કહેવામાં આવે છે. આ તહેવાર દિવાળીના એક દિવસ પહેલા, આસો વદ ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે, 20 ઓક્ટોબર, 2025ના રોજ કાળી ચૌદસ છે. આ દિવસને નરક ચતુર્દશી, રૂપ ચૌદસ કે ચોટી દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ આ … Read more