ખેડૂતો માટે સારા સમાચાર! ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે ₹6000 સહાય, આવી રીતે ફોર્મ ભરો– Mobile Sahay Yojana
Mobile Sahay Yojana: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ અને આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મોબાઇલ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. મોબાઇલ સહાય યોજના ખેડૂતોને ડિજિટલ યુગ સાથે જોડવાનો એક ઉત્તમ પ્રયાસ છે, જેના દ્વારા ખેડૂતો આધુનિક ખેતીની તકનીકો, હવામાનની આગાહીઓ, પાકની બીમારીઓ, સરકારી યોજનાઓ અને ઓનલાઈન હેલ્પ સેન્ટર્સની માહિતી સરળતાથી મેળવી શકે છે. મોબાઇલ … Read more