જો તમે આ કામ હજી પૂર્ણ નથી કર્યું તો તમને સરકારી યોજનાઓ અને રાશનનો લાભ નહીં મળે, તરત કરો – Ration Card eKYC
Ration Card eKYC: દેશભરમાં લાખો પરિવારો સરકારની ખાદ્ય સુરક્ષા યોજનાઓનો લાભ મેળવે છે. પરિણામે, કેન્દ્ર સરકાર અને ખાદ્ય સુરક્ષા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે હવે બધા રાશન કાર્ડ ધારકો માટે e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે. જેમના રાશન કાર્ડમાં રેશન કાર્ડ ઈ-કેવાયસી અપડેટ નથી તેમના કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને તેઓ મફત રાશન અને અન્ય … Read more