ખુશ ખબર! ગુજરાત સરકાર પશુપાલકોને આપી રહી છે ₹4,00,000 ની સહાય, જાણો સંપૂર્ણ માહિતી – Tabela Loan Sahay Yojana

Tabela Loan Sahay Yojana

Tabela Loan Sahay Yojana: તબેલા લોન સહાય યોજના ગુજરાત સરકારની આદિજાતિ વિકાસ કોર્પોરેશન (Gujarat Tribal Development Corporation – GTDC) દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ આત્મઉત્પાદન યોજના છે. આ યોજના ખાસ કરીને આદિજાતિ (અનુસૂચિત જનજાતિ – ST) વર્ગના પશુપાલકો અને ખેડૂતો માટે છે, જેમને પશુપાલન વ્યવસાય (ગાય-ભેંસના તબેલા) શરૂ કરવા અથવા વિસ્તારવા માટે નાણાકીય સહાય પૂરી … Read more